છંદ
તું માંત ભજન કર, રામ ભજન કર, સંસાર મુસાફિર ખાના હૈ..
તેરી ગાડી લાખ રૂપિયો કી ,સબ છોડ કર યહા સે જાના હૈ ..
કોઈ આજ ગયે કોઈ કલ ગયે, જુઠા યે જગ કા નાતા હૈ..
તું કહેતા હૈ બંગલા મેરા હૈ, ક્યું મુફત બોઝઉઠાતા હૈ..
એ બંગલા તો હૈ કિરાયેકા, તું ભાડુત ક્યુ લોભાતા હૈ..
પ્રભુ સમરલે, માત કો ભજલે, મહેમાન કો કબ તક રહેના હૈ..
આરતી
આનંદ મંગલ થાય ગગનમાં, અંબાજીના દર્શન કાજે
આનંદ વાંઝા વાગે ગગનમાં, જણણણ ઝાલર વાગે રે…
શોભે સિંહાસન પર અંબા ભવાની…{2} મરક મરક મુસ્કાયે..
આનંદ મંગલ થાય ગગનમાં, અંબાજીના દર્શન કાજે
નારદ શારદ વીણા ત્યાં વગાડે... તાંડવ નૃત્ય ત્યાં થાયે..
આનંદ મંગલ થાય ગગનમાં, અંબાજીના દર્શન કાજે
કસ્તુરી કેસર ચંદન મહેકે.. અર્ચન માતાજી ને દ્વારે..
આનંદ મંગલ થાય ગગનમાં, અંબાજીના દર્શન કાજે
ભક્તો માતાજી તમારા દર્શન માંગે... અવિચળ સુખડા લેવા…
આનંદ મંગલ થાય ગગનમાં, અંબાજીના દર્શન કાજે
No comments:
Post a Comment
Hello friend
થર્ડ આઈ ન્યુઝ પર તમોને જેતપુર અને જેતપુરના આજુબાજુ ના વિસ્તારની અવનવી ખબરો અને સમાચાર મળતા રહેશે જે હંમેશા નિષ્પક્ષ અને સત્ય હકીકતો પ્રકાશિત કરતા હશે તો આવાજ અવનવા સમાચારો તમોને મળતા રહે તે માટે અમારા થર્ડ આઈ ન્યુઝ સાઈટને like અને Share
કરવાનું ભૂલશો નહિ. કોમેન્ટ બોક્ષમાં આપના અભિપ્રાયો આવકાર્ય છે.