લાયન્સ ક્લબ જેતપુર રોયલ તથા લિઓ ક્લબ જેતપુર રોયલ
આયોજિત જિલ્લા પંચાયત રાજકોટ સ્વભંડોળ યોજના 2019/ 2020 લાયન: રીંકેશભાઈ ભુવા નાઆર્થિક સહયોગ થી પશુ નિદાન, સારવાર તથા શસ્ત્રક્રિયા કેમ્પ
આથી સર્વ ખેડૂત ભાઈઓ તથા પશુપાલકોને સહર્ષ જણાવવાનું કે જિલ્લા પંચાયત રાજકોટ સ્વભંડોળ યોજના 2019 તથા લાયનરીંકેશભાઈ ભુવાના આર્થિક સહયોગ થી લાયન્સ ક્લબ જેતપુર રોયલ તથા લિયો ક્લબ જેતપુર રોયલ દ્વારા મોટાગુંદાળા ગામે એક પશુ રોગ નિદાન- સારવાર, રસીકરણ શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા અપના પશુઓને તપાસી વિનામૂલ્યે નીચે મુજબની સારવાર આપવામાં આવશે.
તારીખ: 2-11-2019 શનિવાર
સમય: સવારે 9.00 કલાકે
ગામ: મોટા ગુંદાળા
સ્થળ: ગોદરો( પાદર)
ગાયનેક વિભાગ: ગાય, વોડકા, ભેસ, ખડેલા, ગરમીમાં મા આવતા હોય, ઉથલા કરતા હોય,
આહ નીકળવા નો પ્રશ્ન હોય તથા ગાભણ છે કે ખાલીતપાસીવગેરેનું નિદાન કરી જરૂરી
સારવાર આપવામાં આવશે.
આહ નીકળવા નો પ્રશ્ન હોય તથા ગાભણ છે કે ખાલીતપાસીવગેરેનું નિદાન કરી જરૂરી
સારવાર આપવામાં આવશે.
મેડિસનવિભાગ: પશુ ખાતું ન હોય, આફરો, જાડા, લંગડાપણું, ચામડીના રોગો
વગેરેનું નિદાન કરવામાં આવશે.
સર્જરી વિભાગ: પશુઓ માં કંબોઈ, પગ મા મસા, નાની મોટી ગાંઠો,
રસોડી તથા વાછરડાઓને ખસી વગેરે તમામ ઓપરેશન કરવામાં આવશે.
રસોડી તથા વાછરડાઓને ખસી વગેરે તમામ ઓપરેશન કરવામાં આવશે.
રસીકરણ: ખરવા- મોવા વિરોધી રસી મૂકવામાં આવશે .
ડ્રેન્ચિંગ: ઘેટાં તથા બકરા ઓને કૃમિનાશક દવાઓ પીવડાવવામાં આવશે.
ઉપર મુજબની દરેક સારવારો વિનામૂલ્યે હોય આ કેમ્પનો લાભ લેવા દરેક પશુપાલકો ભાઈઓને આથી જાણ કરવામાં આવે છે
નોંધ: ઓપરેશન વાળા પશુઓને12 કલાક નીરણ પાણી આપવું નહીં.
-------------------------------------------------------------------------------------------------------------------------------------
ઉદ્ઘાટક: લા.રીં કેશભાઈ ભુવા (અગ્રણી ઉદ્યોગપતિ)
-------------------------------------------------------------------------------------------------------------------------------------
લાયન અતુલ મહેતા ( પ્રમુખ શ્રી)
લાયન દીગેશ મામતોરા( ખજાનચી)
મુખ્ય મહેમાન:
લા. જયેશભાઇ રાદડીયા( કેબિનેટ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય, સ્થાપક પ્રમુખશ્રી લાયન્સ ક્લબ જેતપુર રોયલ)
લા. ધીરજલાલ રાણપરીયા(ડિસ્ટ્રિક્ટ ગવર્નર2007-2008 d3232j)
-------------------------------------------------------------------------------------------------------------------------------------
અતિથિ વિશેષ:
લા. હેમંત ભાઈ બુટાણી ( માઈક્રો કેબિનેટ મેમ્બર d3232j)
લા. ચંદ્રકાંતભાઈ પટેલ (માઈક્રો કેબિનેટ મેમ્બર d3232j)
લા. હેમંત ભાઈ બુટાણી ( માઈક્રો કેબિનેટ મેમ્બર d3232j)
લા. ચંદ્રકાંતભાઈ પટેલ (માઈક્રો કેબિનેટ મેમ્બર d3232j)
લા.ભરતભાઇ જોશી ( ડીસ્ટ્રીક ચેરમેન, ડીસ્ટ્રીક3232J)
લા.કવાભાઈ વેકરીયા ( આકાશઇનપેક્સ-જેતપુર)
લા.કવાભાઈ વેકરીયા ( આકાશઇનપેક્સ-જેતપુર)
લા.મનસુખભાઈ વાઘાણી ( રામેશ્વર એક્સપોર્ટ જેતપુર)
લા. કેતન કોયાણી ( અગ્રણી શ્રી- જેતપુર)
લા. મંજુલાબેન રાણપરીયા( જોન 5, ડી. ચેરમેનd3232j)
લા.સંજય અગ્રવાલ ( ડીસ્ટ્રીક ચેરમેન, ડીસ્ટ્રીક3232J)
લા. મંજુલાબેન રાણપરીયા( જોન 5, ડી. ચેરમેનd3232j)
લા.સંજય અગ્રવાલ ( ડીસ્ટ્રીક ચેરમેન, ડીસ્ટ્રીક3232J)
લા.મનીષ વાછાણી ( ડીસ્ટ્રીક ચેરમેન, ડીસ્ટ્રીક3232J)
લા. ભુપેન્દ્ર રાણપરીયા ( ડીસ્ટ્રીક ચેરમેન, ડીસ્ટ્રીક3232J)
-------------------------------------------------------------------------------------------------------------------------------------
ઓપરેશન માટે કોન્ટેક્ટ:
શ્રી ચેતનભાઇ બારોટપશુધન નિરીક્ષક- મંડલીકપુર
શ્રી ચેતનભાઇ બારોટપશુધન નિરીક્ષક- મંડલીકપુર
Mo.9898596055
ડો. કે.કે. સાવલિયાવેટરનરી ઓફિસર, વિરપુર
Mo.9408440459
-------------------------------------------------------------------------------------------------------------------------------------
લાયન અતુલ મહેતા ( પ્રમુખ શ્રી)
લાયન સચિન સોની ( મંત્રી)
લાયન ભાવેશ રામાણી( પ્રોજેક્ટ ચેરમેન)
લાયન વિશાલ તન્ના ( પ્રોજેક્ટ ચેરમેન)
લાયન પિયુષ ઊસદડીયા( કો.પ્રોજેક્ટ ચેરમેન)
લિયો ઉલ્લાસ પાટીલ ( પ્રમુખશ્રી)
લિયો સોહીલ સાવલિયા ( ખજાનચી)
લિયો રિતેશ કાછડીયા ( મંત્રી)