સાસણગીર જવાવાળા યાત્રી કૃપયા ધ્યાન દે
જુનાગઢ થી સાસણ તરફ જવા માટે નો મુખ્ય રસ્તો માલણકા ગામથી પસાર થતો હોય છે આ વર્ષે આ વિસ્તારમાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાથી માલણકા ગામ નજીક આવેલ મુખ્ય માર્ગ નો 40 વર્ષ જૂનો ફુલ તૂટી જવા પામેલ હતો રવિવારે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાનું માલુમ પડેલ નથી ઇજાગ્રસ્તોને બાજુના ગામલોકોએ તાત્કાલિક ભેગા મળી બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવા ખુબજ સરાહનીય કામગીરી કરેલ હતી
આ બનાવના પગલે સાસણગીર અને ગીર સોમનાથ ને જોડતો આ રસ્તો બંધ કરવામાં આવ્યાનું જાણવા મળેલ છે તો આ તરફ પ્રવાસ કરનાર દરેક પ્રવાસીઓ નાગરિકો આ બાબતને ધ્યાનમાં રાખે એવી માહિતી મળેલ છે .
No comments:
Post a Comment
Hello friend
થર્ડ આઈ ન્યુઝ પર તમોને જેતપુર અને જેતપુરના આજુબાજુ ના વિસ્તારની અવનવી ખબરો અને સમાચાર મળતા રહેશે જે હંમેશા નિષ્પક્ષ અને સત્ય હકીકતો પ્રકાશિત કરતા હશે તો આવાજ અવનવા સમાચારો તમોને મળતા રહે તે માટે અમારા થર્ડ આઈ ન્યુઝ સાઈટને like અને Share
કરવાનું ભૂલશો નહિ. કોમેન્ટ બોક્ષમાં આપના અભિપ્રાયો આવકાર્ય છે.