થર્ડ આઇ ન્યુઝ દ્વારાતમામ મિત્રોને ખાસ જાણકારી આપવામાં
આવે છે કે આજરોજ તારીખ 9 11 2019 ના રોજ રામ જન્મભૂમિ
મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપેલ હોય એ સમયે
આ બાબત સબંધિત કોઈ પ્રકારના ભડકા ઓ અથવા સરકાર
કે કોઈ પક્ષના વિરુદ્ધ કોઈપણ પ્રકારની ટિપ્પણીઓ કરવી
નહીં પ્રશાસન તરફથી સોશિયલ મીડિયા ઉપર ગંભીરતાથી
નજર રખાય રહી હોય છે ત્યારે આવા કૃત્ય કરનાર પરકાયદાકીય
કાર્યવાહી પણ થઈ શકે છે અને પોસ્ટ કરનાર વ્યક્તિ પોતે જ
જવાબદાર રહેશે તેની દરેક મિત્રોએ નોંધ લેવી.
No comments:
Post a Comment
Hello friend
થર્ડ આઈ ન્યુઝ પર તમોને જેતપુર અને જેતપુરના આજુબાજુ ના વિસ્તારની અવનવી ખબરો અને સમાચાર મળતા રહેશે જે હંમેશા નિષ્પક્ષ અને સત્ય હકીકતો પ્રકાશિત કરતા હશે તો આવાજ અવનવા સમાચારો તમોને મળતા રહે તે માટે અમારા થર્ડ આઈ ન્યુઝ સાઈટને like અને Share
કરવાનું ભૂલશો નહિ. કોમેન્ટ બોક્ષમાં આપના અભિપ્રાયો આવકાર્ય છે.