એ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈચુકી છે ખૂબ જ
લાંબા સમયથી ચાલતા રામજન્મભૂમિ વિવાદ નો આજરોજ
સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે અને આ
નિર્ણયમાં વિવાદિત જમીન ઉપર મંદિર બનાવવા માટે
સુપ્રીમ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે આ સાથે
મુસ્લિમપક્ષને પણ મસ્જિદ માટે પાંચ એકર જમીનની
વૈકલ્પિક વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવાનો હુકમ
કરેલ છે . આ સાથે ઘણા લાંબા સમયથી ચાલતા
વિવાદનો સુખદ અંત થવાપામેલ છે.
No comments:
Post a Comment
Hello friend
થર્ડ આઈ ન્યુઝ પર તમોને જેતપુર અને જેતપુરના આજુબાજુ ના વિસ્તારની અવનવી ખબરો અને સમાચાર મળતા રહેશે જે હંમેશા નિષ્પક્ષ અને સત્ય હકીકતો પ્રકાશિત કરતા હશે તો આવાજ અવનવા સમાચારો તમોને મળતા રહે તે માટે અમારા થર્ડ આઈ ન્યુઝ સાઈટને like અને Share
કરવાનું ભૂલશો નહિ. કોમેન્ટ બોક્ષમાં આપના અભિપ્રાયો આવકાર્ય છે.