જેતપુરમાં MY INDIA EDUCARE દ્વારા ચિલ્ડ્રન્સ ડે -2019 ની ભવ્ય ઉજવણી- - third eye news - thirdeve.blogspot.com -TheUltimate news for jetpur guj.360370

third eye news - thirdeve.blogspot.com -TheUltimate news for jetpur guj.360370

third eye news for the area around jetpur and jetpur city.

FOLLOW ME

Breaking

Post Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

KAILASH COTTON SUIT

KAILASH COTTON SUIT
JETPUR

SKY COMPUTER

SKY COMPUTER

Friday, November 15, 2019

જેતપુરમાં MY INDIA EDUCARE દ્વારા ચિલ્ડ્રન્સ ડે -2019 ની ભવ્ય ઉજવણી-













તા. 14- 11 ના રોજ દુનિયામાં
વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે
તરીકે  મનાવવામાં આવે છે ત્યારે જેતપુર
શહેરમાં પણ પ્રીતિબેન અગ્રવાલ
દ્વારા ચલાવવામાંઆવતી સંસ્થા
MY INDIA EDUCARE દ્વારા
ચિલ્ડ્રન ડે ઉજવવામાં આવેલ હતો.
                  આ તકે  પ્રીતિબેને બાળકો સાથે
જુદી જુદી Games રમી અને
Quiz Round દ્વારા બાળકોને મનોરંજન પૂરું
પાડ્યું હતું ત્યારબાદ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ની
આસપાસના સ્લમ વિસ્તારમાં ઇડલી સંભાર
ગરીબ પરિવારોમાં વહેંચીને સાચી રીતે
ચિલ્ડ્રન્સ ડે મનાવવામાં આવ્યો હતો.

                     



















































MY INDIA EDUCARE સંસ્થા
પ્રીતિબેન અગ્રવાલ દ્વારા છેલ્લા ચારવર્ષથી
જેતપુર શહેરમાં ચલાવવામાંઆવે છે આસંસ્થા
મુખ્યત્વે ગરીબ બાળકો ને વિનામૂલ્યે ભણવામાં
મદદરૂપ થઈ અને બાળકોના અભ્યાસમાં મદદ કરે છે.
આ સાથે સંસ્થા દ્વારા જુદા જુદા તહેવારો ઉજવી નેગરીબ
બાળકો ના જીવનમાં પણ આનંદની ક્ષણો પૂરી
પાડવાનું કામ સંસ્થા દ્વારા કરવામાં આવે છે જેના
ભાગરૂપે  હોટલોમાં બાળકોના લઈ જઈને
જમાડવાનું હોય કે મનોરંજનમાટે જુદી-જુદીજગ્યાએ
પિકનિકના આયોજન દ્વારાબાળકોના જીવનમાં
ઉત્સાહ અને ઉમંગ ભરવાનું કામ આ સંસ્થા
દ્વારા કરવામાં આવે છે.
કાલે વાતાવરણમાં અચાનક બદલાવ  થતા કમોસમી
વરસાદ થયો હોવા છતાં સેલિબ્રેશન ના નક્કી કાર્યક્રમમાં
કોઈ ફેરફાર કર્યા વગર બાળ દિવસમનાવવામાંઆવેલ
હતો આ તકે બાળકોની સાથે પ્રીતિબેનઅનેઆમંત્રિત
મહેમાનોએપણ મન મૂકી બાળ દિવસ મનાવ્યો હતો



                               











રિપોર્ટ બાય: Nilesh joshi
  થર્ડ આઇ  ન્યુઝ જેતપુર
6351764002

No comments:

Post a Comment

Hello friend
થર્ડ આઈ ન્યુઝ પર તમોને જેતપુર અને જેતપુરના આજુબાજુ ના વિસ્તારની અવનવી ખબરો અને સમાચાર મળતા રહેશે જે હંમેશા નિષ્પક્ષ અને સત્ય હકીકતો પ્રકાશિત કરતા હશે તો આવાજ અવનવા સમાચારો તમોને મળતા રહે તે માટે અમારા થર્ડ આઈ ન્યુઝ સાઈટને like અને Share
કરવાનું ભૂલશો નહિ. કોમેન્ટ બોક્ષમાં આપના અભિપ્રાયો આવકાર્ય છે.

Post Top Ad

Responsive Ads Here