શુ છે CAB (Citizenship Amendment Bill) ? સમજો એક દમ સરળ ભાષા મા. - third eye news - thirdeve.blogspot.com -TheUltimate news for jetpur guj.360370

third eye news - thirdeve.blogspot.com -TheUltimate news for jetpur guj.360370

third eye news for the area around jetpur and jetpur city.

FOLLOW ME

Breaking

Post Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

KAILASH COTTON SUIT

KAILASH COTTON SUIT
JETPUR

SKY COMPUTER

SKY COMPUTER

Thursday, December 19, 2019

શુ છે CAB (Citizenship Amendment Bill) ? સમજો એક દમ સરળ ભાષા મા.

શુ છે CAA (Citizenship Amendment Act) ?
સમજો એક દમ સરળ ભાષા મા.


• ભારત દેશ ૧૯૪૭ મા આઝાદ થયો
ત્યાર બાદ આપણે બોર્ડર ને એટલી
સુરક્ષિત ના કરી કે બોર્ડર પર થી
ઘુસણખોરો ભારત મા ના આવી શકે.
તે સમયે પણ ઘણા લોકો એ
પાકિસ્તાન પસંદ કર્યું છતા પણ
ભારત મા ઘુસણખોરી કરી જ હતી.
ઘુસણખોરી એ ભારત ની સુરક્ષા માટે
મોટું સંકટ છે આ સંકટ વિશે ખુદ ઈદિંરા
ગાંધી પોતે પણ ચિંતા વ્યક્ત કરી
ચુક્યા હતા. આજે પુર્વ ના રાજ્યો
અને બંગાળ મા ઘુસણખોરો ની
સમસ્યા વિકરાળ રુપ ધારણ કર્યું છે.

• આ સમસ્યા આટલી વિકરાળ હોવા
છતા કોઈ રાજનેતાએ સોલ્યુશન
લાવવાની હિમ્મત કરી નથી વોટ બેંક
ની રાજનિતી અને ડર કે આ કામ કરીશું
તો દેશ મા અરાજકતા ફેલાશે તો?
આવો કાલ્પનિક ડર થતી કોઈએ
હિમ્મત ના કરી.

• સવાલ એ થાય કે આ સમસ્યા
નુ સમાધાન શું? 

સમાધાન ના ભાગરુપે સૌપ્રથમ તો
એક રજીસ્ટર તૈયાર થાય જેના કારણે
તે ખબર પડે કે કોણ ભારતીય નાગરિક
છે અને કોણ ભારતીય નાગરિક નથી
તેના માટે NRC ( National Register
of Citizen ( India ) લાગુ કરવા મા
આવે જેથી ખબર પડે કે કોણ મૂળ
ભારતીય છે ને કોણ બિનભારતીય.

• હવે જે બિનભારતીય છે તેમા બે
પ્રકાર પડે છે.

૧. શરણાર્થી ઓ.

૨. ઘુસણખોરો.

શરણાર્થીઓ :- બીજા દેશ મા તેઓ ધર્મ
જાતિ કે અન્ય કોઈ કારણસર  ત્યાં ના
લોકો તેમની સાથે ભેદભાવ કે અત્યાચાર
કરે છે તે લોકો ભારત પાસે મદદ માંગે
ફક્ત રહેવા માટે ભારત તેમને મદદ કરે
હવે આવા લોકો ભારતીય ના હોય તેમને
વોટ આપવો કે સરકારી લાભો ના મળે.
માનવતા ના નાતે થોડા ઘણી મદદ મળે.
આ લોકો ની જાણ સરકાર ને હોય છે.

ઘુસણખોરો:- આ લોકો ભારત મા આજીવિકા
કમાવા માટે ગેરકાનૂની રીતે થી બોર્ડર
ક્રોસ કરી ને અહિંયા આવે હવે અહિંયા
આવ્યા બાદ તેમની કોઈ સરકારી
ચોપડે નોંધ હોતી નથી એટલે ગમે
તેવા ગુનાહિત કૃત્યો કરે તો પણ
પકડાય નહી. આવા લોકો મોટા ભાગે
જોખમકારક હોય છે જોકે આમાં ઘણા
લોકો ફક્ત કમાવા ના ઉદેશ્ય થી
આવે છે.

• NRC લાગુ કરવા થી ઉપર કહ્યું તેમ
બિનભારતીયો ની ઓળખ થશે હવે
સરકાર નક્કી કરશે કે આમાં થી કોને
ભારત ની નાગરિકતા આપવી અને
કોને ના આપવી. આ કામ કરવા માટે
સરકારે નવો કાયદો લાવ્યો તે કાયદો
એટયે જ Citizenships Amendment
Bill એટલેકે CAB

• આ બિલ મુજબ બાગલાદેશ પાકીસ્તાન
અને અફઘાનિસ્તાન થી આવેલા હિંદુ,
શીખ, પારસી, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન
ધર્મ ના લોકો ને ભારતીય નાગરિકતા
આપવી જ્યારે આ ત્રણ દેશ માથી
આવેલા મુસલમાનો ને નાગરિકતા
ના આપવી.

• સવાલ એ થયા કે મુસલમાનો ને
કેમ નાગરિકતા ના આપવી? પરંતુ
ઉપર મે જે ૦૬ ધર્મ ના લોકો ના નામ
લીધા તે લોકો ત્રણેય દેશો મા પિડીત
છે તે લોકો પર અત્યાચાર થાય છે
આજે પાકિસ્તાન મા હિંદુ ૨૪% હતા
તે ઘટી ને ફક્ત ૨% રહ્યા છે કે તો
મારી નાખવા મા આવ્યા કે પછી
તેમનું ધર્મ પરિવર્તન કરાવી દેવા
મા આવ્યું.











અફઘાનિસ્તાન મા બૌદ્ધો ૪% હતા
આજે ત્યા ૦% થઈ ગયા છે. કારણ
કે આ ત્રણેય દેશો પોતાને ઈસ્લામિક
દેશ કહે છે. હવે આવા પિડીત લોકો
ને આશરો આપવો તે આપણી ફરજ છે.
પરંતુ જે મુસલમાનો છે તે લોકો
પોતાના દેશ મા જઈ શકે છે કારણ કે
તે લોકો પિડીત નથી. તેઓ કાંતો
આજીવિકા માટે આવ્યા છે કે પછી
અરાજકતા ફેલાવા માટે આવ્યા છે.

• CAB સાસંદ મા પાસ થાય એટલે
૦૬ એ ૦૬ ધર્મ ના લોકો ને ભારતીય
નાગરિકતા મળી જશે. સવાલ એ
થાય કે તે મુસલમાનો નુ શુ? હવે
જે લોકો NRC મા ના આવે તે
તમામ મુસલમાનો જાતે જ
પોતાના દેશ મા જતા રહે. ધારોકે
કોઈ એવા હોય કે હવે પાછા જઈ
શકે તેમ ના હોય તો પ્રથમ તો તે
લોકો ના બધા જ નાગરિક તરીકે
ના અધિકારો છીનવી લેવા મા
આવશે જેમ કે વોટ કરવું, સરકારી
લાભો મળવા વગેરે અને સરકાર
તેમના મૂળ શોધવા માટે પડોશી
દેશો સાથે વાટાઘાટો કરતી રહેશે
પણ જયા સુધી કોઈ દેશ તેમને
સ્વીકારે નહી ત્યા સુધી તેઓ ભારત
મા શાંતિ થી રહી શકશે તેમની
કાળજી સરકાર રાખશે.

• સૌથી મોટો ભ્રમ આ છે કે આ
બિલ મુસલમાનો ના વિરોધ મા
છે પરંતુ એવું નથી ભારતીય
મુસલમાનો ને આની સાથે કંઈ જ
લેવા દેવા નથી. ઘુષણખોરો ને
પાછા તેમના ઘરે મોકલવાના છે.
અને તેમને પણ પાછા એટલા માટે
મુકવાના છે કે તેઓ તેમના દેશ
મા પિડીત નથી.આમ ભારત
સરકારે NRC લાગુ કરવા પહેલી
CAB પાસ કરવું જરુરી જ છે માટે જ
આજે સંસદ મા CAB પર ચર્ચા
ચાલુ છે.
નોટ:- ઘુષણખોરો દેશ ની સુરક્ષા
માટે ઘણો મોટો ખતરો છે.



 જય હિંદ ....





No comments:

Post a Comment

Hello friend
થર્ડ આઈ ન્યુઝ પર તમોને જેતપુર અને જેતપુરના આજુબાજુ ના વિસ્તારની અવનવી ખબરો અને સમાચાર મળતા રહેશે જે હંમેશા નિષ્પક્ષ અને સત્ય હકીકતો પ્રકાશિત કરતા હશે તો આવાજ અવનવા સમાચારો તમોને મળતા રહે તે માટે અમારા થર્ડ આઈ ન્યુઝ સાઈટને like અને Share
કરવાનું ભૂલશો નહિ. કોમેન્ટ બોક્ષમાં આપના અભિપ્રાયો આવકાર્ય છે.

Post Top Ad

Responsive Ads Here